તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી |રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી |રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં બારડોલી તાલુકામાં શ્રેયા સતીષભી ચૌધરે દ્વિતીયક્રમ પ્રાપ્ત કર્યો છે. અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ગુર્જર સંગીતા દેવીલાલભાઈએ બારડોલી તાલુકામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. સિદ્ધિ પ્રાપ્ત કરવા બાદલ શાળાના આચાર્ય તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં. અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકગણ તથા આચાર્ય દ્વારા વિદ્યાર્થીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

શિષ્યવૃતિ પરીક્ષામાં કન્યા વિદ્યાલય અસ્તાનનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો