તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સંબંધીની અંતિમ વિધિ માટે ગયેલો યુવક પરત ફર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધીની અંતિમ વિધિ માટે ગયેલો યુવક પરત ફર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાસુરતીઝાપા વિસ્તારમાં રહેતો 40 વર્ષીય યુવક સ્મશાને ગયા બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. અંગે મળતી માહિતી અનુસાર બારડોલી સુરતી ઝાંપા વિસ્તારમાં રહેતા જીતુભાઈ અરવિંદભાઈ રાઠોડ બુધવારના રામજી મંદિર પાસે આવેલ સ્મશાનગૃહમાં અંતિમવિધિમાં ગયો હતો. ત્યાંથી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જીતુભાઈની કોઈ ભાળ નહીં મળતા પરિવારજનોએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો