તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદમાં ગામેથી પિકઅપ ચોરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | બારડોલીતાલુકાના કડોદ ખાતે પારસી વાડમાં પાર્ક કરેલ એક મહિન્દ્રા પિકઅપ ગાડી શુક્રવારની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અને નાઈટપેટ્રોલિંગમાં વધાવામાં આવે એવી માંગ કરી છે. બારડોલી તાલુકાના કડોદ ગામે પારસીવાડમાં એસબીઆઈ બેંક નજીક રાજુભાઈ રમેશચંદ્ર નામના ઈમસે પોતાની મહિન્દ્રા પિકઅપ (GJ-19V-1325)પાર્ક કરી હતી. જે શુક્રવારની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતાં ચરચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો