તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી જનતા નગરમાં કાવ્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી જનતા નગરમાં કાવ્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી જનતા નગરમાં કાવ્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

બારડોલી | બારડોલીખાતે જનતા નગરમાં રહેતા સપન પાઠકને ત્યાં ખુબ ઉલ્લાસભેરથી કાવ્ય ગોષ્ઠીની સભાનું સુંદર આયોજન થતાં ભારે રોનક આવી ગઈ હતી. આતુરતા પૂર્વક સૌ સાહિત્યગ્રુપનાઓએ લાભ ઉઠાવ્યો હતો. એમાં જયરતનભાઈ, મંજરીબહેન નાયક તથા ચિરાગભાઈ પોપટ, સપન પાઠકે જોરદાર મહેક પાથરી હતી. સંગાથમાં હિતેશ પટેલ, નિમેષ હાંસોટી, તન્સુખભાઈ નવા જોડાયેલ સભ્યોમાં અનિલભાઈ મકવાણાની અનેરી રમઝટ જોવા મળી હતી. જિગીશા દેસઈ, અને ભૂમિ ચૌધરીએ પણ સારો ભાગ ભજવ્યોહતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો