તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કડોદ | બારડોલીતાલુકાના પલસોદ ગામે કાર્યરત દૂધ મંડળી ઉત્પાદક સહકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદ | બારડોલીતાલુકાના પલસોદ ગામે કાર્યરત દૂધ મંડળી ઉત્પાદક સહકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | બારડોલીતાલુકાના પલસોદ ગામે કાર્યરત દૂધ મંડળી ઉત્પાદક સહકારી મહિલા મંડળી લિ. નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મકાનનો ઉદ્દઘાટન સમારોહ 16મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારે 9.00 કલાકે અજિતભાઈ જગુભાઈ પટેલ (ખરવાસા, ડિરેક્ટર સુમુલ ડેરી સુરત)ના હસ્તે કરાશે. મુખ્ય મહેમાન તરીકે પ્રવીણભાઈ ખુશાલભાઈ પટેલ (ડે.સરપંચ પલસોદ) અન ડો. ઈસ્માઈલભાઈ પટેલ પધારશે. ઉર્મિલાબહેન રમણભાઈ પટેલ (પ્રમુખ) ઈચ્છીબહેન કોલાભાઈ રાઠોડ (મંત્રી) દ્વારા આમંત્રણ પાઠવેલ છે.

પલસોદ ગામે દૂધ મંડળીના નવિ મકાનનુ ઉદ્દઘાટન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો