તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 25મી જુલાઈએ કડોદરામાં પોલીસનો લોકદરબાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25મી જુલાઈએ કડોદરામાં પોલીસનો લોકદરબાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
25મી જુલાઈએ કડોદરામાં પોલીસનો લોકદરબાર

બારડોલી | પલસાણાતાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આગામી 25મી જુલાઈ રોજ કડોદરા પીઆઈના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના લોકદરબારમાં પોલીસના ખાતાને લગતા પ્રશ્નોને લઈ અન્ય કોઈ રજૂઆત હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. જેથી 25મી જુલાઈના રોજ સવારે 11.00 કલાકે લોકદરબારમાં હાજર રહેવા કડોદરા પીઆઈ એચ. કે. ભરવાડે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો