તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી |સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યા સંકૂલ બલેશ્વર દ્વારા

બારડોલી |સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યા સંકૂલ બલેશ્વર દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યા સંકૂલ બલેશ્વર દ્વારા તા-8-7-2017ને શનિવારના રોજ પ્રથમ સત્રની પ્રથમ વાલી મુલાકાત દિને મોટીવેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાલીઓનું શિક્ષણક્ષેત્રે યોગદાન વિદ્યાર્થીના ઘડતરમાં વાલીનો ફાળો આચરણ દ્વારા સંસ્કાર આપવાની પધ્ધતિ, વિદ્યાર્થીઓના શિક્ષણ જગતમાં ચોક્કસ નિયમોનું પાલન તથા વિવિધ રમતોના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું.

વાલી મુલાકાત દિન નિમિત્તે મોટિવેશન કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...