તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી |બારડોલીની બીએબીએસ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં શિક્ષક દિન નિમિત્તે શાળામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી |બારડોલીની બીએબીએસ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં શિક્ષક દિન નિમિત્તે શાળામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી |બારડોલીની બીએબીએસ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં શિક્ષક દિન નિમિત્તે શાળામાં અભ્યાસ કરતાં બાળકોએ શાળાનું સંચાલન કર્યુ હતું. પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સીપાલ, શિક્ષસ, શિક્ષિકા, ક્લાર્ક, સેવકો બની શિક્ષણ કાર્ય કર્યુ હતું. શાળાની એલ. આર. પ્રિન્સિપાલ તથા જીએસ વાઈસ પ્રિન્સિપાલ અને ધોરણ 7, 8 ના 114 બાળકોએ જૂનિ. કે. જીથી ધોરણ 8ના કુલ 33 વર્ગોમાં ફરજ બજાવતી શાળાના આચાર્ય નરેશસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મિત્રોએ શાળા સંચાલનના કાર્યક્રમ વિદ્યાર્થીઓને તૈયાર કરી આપ્યો હતો.

બીએબીએસ હાઈસ્કૂલના પ્રા. વિભાગમાં શિક્ષક દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો