તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી | જેસીઆઈદ્વારા રોયલ શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. યાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી | જેસીઆઈદ્વારા રોયલ શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. યાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | જેસીઆઈદ્વારા રોયલ શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. યાદ કરો કુરબાની અંતર્ગત જેસીઆઈ બારડોલી સરદાર સંસ્થા દ્વાર બારડોલી શહેરમાં આવેલી રોયલ ઈન્ટરનશનલ સ્કૂલમાં વંદેમારતમ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશ ભક્તિના ચિત્રો દોર્યા હતાં. સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ જે. સી. કૌશિક પટેલ અનેતેમની ટીમે સમગ્ર આયોજન કર્યુ હતું. પ્રેસિડેન્ટ જે. સી. કુંદન મહેતાએ વિદ્યાર્થીઓ સાથે દેશ ભક્તિની વાતો કરીને વિદ્યાર્થોને પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્રમના અંતે શાળાના ચાર્યએ સૌનો આભારમાન્યો હતો.

જેસીઆઈ દ્વારા રોયલ શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો