તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી | બારડોલીસ્થિત સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીઓ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ ઓથેરિટી ઓફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી | બારડોલીસ્થિત સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીઓ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ ઓથેરિટી ઓફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીસ્થિત સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીઓ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ ઓથેરિટી ઓફ ગુજરાત અંતર્ગત સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ પસંદગી થઈ છે. જેમાં જિનેશ જે. પટેલ, પ્રસન્ન આર નિકમ, હર્ષ એચ પાનેરા, મીત એસ. પટેલ, મનન એમ બેરા, માનવ ડી. પટેલ, દેવેન એમ. રાઠોડ, રોનીત એસ. દેવનાથ અદ્દભૂત સિદ્ધિ બદલ શાળાના ચેમરેન સહિત શાળા પરિવારે અભિનંદનપાઠવ્યા હતાં.

સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ પસંદગી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો