તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહુવામાં મહિલાએ ઝેર ગટગટાવતાં ગંભીર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં મહિલાએ ઝેર ગટગટાવતાં ગંભીર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી |મહુવા તાલુકાના ભૂતાળ ફળિયામાં રહેતા સરલાબહેન જીવણભાઈ ઢો.પટેલ (35)નાઓ 2 સપ્ટેમ્બરે સવારે કોઈ અગમ્ય કારણસર ઘરે ઝેરી દવા ગટગટાવી ગયા હતા. પ્રાથમિક સારવાર મહુવા સીએચસીમાં આવ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાવમાં આવ્યા હતાં. હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો