તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડોગરીપાડા ખાતે પાઈપલાઈન બાબતે બે ખેડૂત પરિવાર બાખડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોગરીપાડા ખાતે પાઈપલાઈન બાબતે બે ખેડૂત પરિવાર બાખડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |ઉંમરપાડા તાલુકાના ડોગરીપાડા ગામ ખાતે ખેતરમાં પાણીની પાઈપલાઈન કરવા બાબતે બે ખેડૂત પરિવાર વચ્ચે ઝઘડો થતાં કુહાડી અને પાવડા વડે બે જુથ વચ્ચે મારામારી થતાં પાંચ વ્યક્તિ સામે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઉંમરપાડા તાલુકાના ડોગરીપાડા ખાતે રહેતા જયસિંગ કાલિયાભાઈ વસાવાએ ડાંગરના ખેતરમાં પાણી લાવવા વિરસિંગ કાલીયાભાઈ વસાવાના ખેતરમાં છેડા નજીકથી પાઈપલાઈન કરી હોવાથી બાબતે જયસિંગ અને વીરસિંગ વચ્ચે 7મી સપ્ટેમ્બરે બોલાચાલી થતાં વીરસિંગએ જયસિંગને મારા ખેતરના છેડા ઉપર કેમ પાઈપલાઈન કરી છે. તેમ કહી કુહાડીથી સપાટો મારી ડાબા હાથની કોણી ઉપરના ભાગે અને માથાની મણી આંખના ભાગે ઈજા પહોંચાડી હતી. સામે પક્ષે વિરસિંગએ જયસિંગ વસાવા, અમાસીયા વસાવા, મહેશ અમાસીયા વસાવા, વિરુદ્ધ લાકડીથી હુમલો કરી ઢીકમુક્કીનો માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો