તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી |બારડોલીની પ્રા. કન્યા શાળા બારડોલીમાં તેરાપંથ યુવક પરિષદ બારડોલીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી |બારડોલીની પ્રા. કન્યા શાળા બારડોલીમાં તેરાપંથ યુવક પરિષદ બારડોલીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |બારડોલીની પ્રા. કન્યા શાળા બારડોલીમાં તેરાપંથ યુવક પરિષદ બારડોલીના સૌજન્ય અને દાતા દ્વારા પરેશભાઈ શર્મા તરફતી શાળાની વિદ્યાર્થિનીઓ માટે 110 સ્કૂલબેગનું તેમના હસ્તે દાન આપવામાં આવેલ છે. જે બદલ પ્રા. કન્યા શાળાના આચાર્ય તથા શાળા પરિવાર એમનો ખુબખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

બારડોલીની કન્યા વિદ્યાલયમાં બાળાઓને દફતર વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો