તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી |સંસ્કારએજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાસંકુલ, બલેશ્વરના વિધાર્થીઓએ તાલુકા કક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી |સંસ્કારએજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાસંકુલ, બલેશ્વરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી |સંસ્કારએજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાસંકુલ, બલેશ્વરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાની શાળાકીય રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા છે. જેમાં અંડર ૧૪ (કબડ્ડી )માં શર્મા આદિત્ય, પટેલ હર્ષલ, પટેલ જેનિલ ,પ્રસાદ સત્યમ, અંડર ૧૯(કબડ્ડી )માં પટેલ હેનિલ, કોતર જતીન, ખલાસી જય, અંડર ૧૪ (ખો.ખો.)માં કામળીયા આશિષ, પટેલ પાર્થ, પટેલ નીલ, પટેલ મીત, પટેલ રીશી, પટેલ ધ્રુવ, પટેલ નિર્સગ, પટેલ હર્ષ, ભડિયાદરા વિપુલ, કાછડિયા દિવ્યેશ, ઝિઝારા આર્ય, રાધેસિયા ઓમનો સમાવેશ થાય છે.

ખેલ પ્રતિયોગિતામાં સંસ્કાર વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો