તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી |સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી સંચાલિત પ્રાથમિક શાળા કાપલિયા,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી |સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી સંચાલિત પ્રાથમિક શાળા કાપલિયા,

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી |સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી સંચાલિત પ્રાથમિક શાળા કાપલિયા, તા. બારડોલી ખાતે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં ઈશ્વરભાઈ રામભાઈ પરમારને 2016-17ના વર્ષ માટે બારડોલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓવોર્ડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જાહેર થયેલ છે. કન્યા વિદ્યાલય, અસ્તાન બારડોલી ખાતે રાખેલ નિવૃત્ત શિક્ષકોના સન્માન સમારંભમાં માનનીય જયેશભાઈ રાદડીયા, કેબિનેટ મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠો ગુજરાત રાજ્ય હસ્તે તેમને એવોર્ડ એનાયત થયેલ છે. તેમણે સમગ્ર બારડોલી તાલુકાનું ગૌરવ વધારીને સુરત જલ્લામાં શ્રેષ્ઠતમ દેખાવ કરેલ છે.

કાપલિયાની પ્રાથમિક શાળાના શિક્ષક બેસ્ટ શિક્ષકનો એવોર્ડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો