તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જોળવામાં યુવક પર ત્રણ ઈસમો દ્વારા હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોળવામાં યુવક પર ત્રણ ઈસમો દ્વારા હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણાતાલુકાના જોળવા ગામે આરાધના લેક ટાઉનમાં ત્રણ ઈસમોએ એક બીજાની મદદગારીમાં નજીવી બાબતે એક યુવાનને ઢીકમુક્કી અને માથામાં મારમારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

કડોદરા શાંતિનગર ભાડાના મકાનાં રહેતા રાજકુમાર સીતારામ શાહુ રવિવારના રોજ જોળવા ગામે આરાધના લેક ટાઉન વિભાગ 2માં કામ કરતી વેળા પલસાણાની કલાકૃતિ મિલની બાજુમાં સાદ્દીકભાઈની ચાલમાં રહેતા જિતેન્દ્રભાઈ, જયપ્રકાશભાઈ અને અમરતભાઈ પણ ત્યાંજ કામ કરતાં હોય. નજીવી બાબતે ત્રણે યુવાનો ઉશ્કેરાઈ જઈ રાજકુમાર શાહુ પર હુમલો કર્યો હતો. જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. ઢીકમુક્કીનો મારમારતાં આખ રાજકુમાર સાહુએ પલસાણા પોલીસમાં ફરિયાદ આપતાં ત્રણે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો