• Gujarati News
  • સેંસેરીતે સ્કૂલનું ગૌરવ

સેંસેરીતે સ્કૂલનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી| અખિલહિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાનું 70મું પ્રાંતીક અધિવેશન સુરત મુકામે તારીખ 16/11/2014ના રોજ થયું હતું. જેમાં ગુજરાત શાખા આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાતમાંથી 12 મહિલા શાખામાં સ્પર્ધકો વક્તવ્ય આપવામાં આવેલા. જેમાં સમગ્ર ગુજરાતમાં વક્તૃત્વ સ્પર્ધામાં સેંસેરિતે ના શિક્ષીકા દુલાબહેન વ્યાસ, દ્વિતીય નંબરે આવી સાર્વજનિક મહિલા મંડળ બારડોલી અને સેંસેરિતે શાળાનું ગૌરવ વધાર્યુ છે.