તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી તાલુકાના સાંકરી ગામે આવેલ મહાતીર્થ સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી તાલુકાના સાંકરી ગામે આવેલ મહાતીર્થ સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી તાલુકાના સાંકરી ગામે આવેલ મહાતીર્થ સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવ્યા હતાં. અવસરે વલસાડ જિલ્લાના તીથલના હરિભક્તોએ ભગવાનને અનોખી રીતે શણગાર કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણને રંગબેરંગી પુષ્પોના ગુથણથી મોર તૈયાર કરી ભગવાનનો શણગાર કર્યો હતો. જે ગુરૂપૂર્ણિમાને દિવસે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તસવીર-ભાવિકપંચાલ

રંગબેરંગી ફૂલોથી ભગવાનને શણગાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો