તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હરિપુરામાં ગર્ભવતી મહિલાનું બીમારીથી મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિપુરામાં ગર્ભવતી મહિલાનું બીમારીથી મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણાતાલુકાના હરિપુરા ખાતે રહેતી 22 વર્ષીય ગર્ભવતી મહિલા બીમારીના કારણે વહેલી સવારે મોત નીપજ્યું હતું. વધારે પડતી શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. રાત્રે ઉંઘી ગયા બાદ સવારે મૃત હાલતમાં જોવા મળી હતી.

મૂળ બિહારના અને હાલ પલસાણા તાલુકાના હિરપુરા ગામે રહેતા શ્રીરામ હરીભાઈ મહંતોની 22 વર્ષીય પત્ની સુનિતાદેવીને સાત માસનો ગર્ભ હોય મહિના પહેલા બીમાર પડતાં ચલથાણની સંજીવન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં સારવાર બાદ તબિયત સારી થઈ હતી. ને હાલમાં પાંચેક દિવસ પહેલા બીમાર પડી હતી. દવા પણ પુરી થઈ ગઈ હતી. બીમારીનાકારણે શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. બુધવારના રાત્રિના 11.00 કલાકે પતિ તેમજ બાળકો માટે ખાવાનું બનાવી તેમજ જમાડ્યા બાદ પોતાનું મોઢુ કડવુ થઈ ગયું હોવાથી ખાવા વગર ઉંઘી ગઈ હતી. સવારે પતિ શ્રીરામ મહંતો પત્નીને જગાડતાં મૃત હાલતમાં હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો