તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી |વિશ્રામ ગૃહ બારડોલીના રહેવાસી અને ઉમરાખ ખાતે આવેલી પી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી |વિશ્રામ ગૃહ બારડોલીના રહેવાસી અને ઉમરાખ ખાતે આવેલી પી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |વિશ્રામ ગૃહ બારડોલીના રહેવાસી અને ઉમરાખ ખાતે આવેલી પી. એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં આસ્ટીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ચેતનકુમાર કાંતુભાઈ રાઠોડે શિક્ષણશાસ્ત્ર વષયમાં પ્રાથમિક કક્ષાએ હિન્દી વિષય શિક્ષણમાં નાટ્યીકરણ પદ્ધતિની અસરકારકતા વિષય પર રજૂ કરેલ લઘુશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વસિટી સુરતે માન્ય રાખી એમફીલની પદવી એનાયત કરી છે. તેમણે સંશોધન કાર્ય બી. જે. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બારડોલીના આચાર્યા કિન્નરીબહેન પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યુ હતું.

ઉમરાખ બીએડ્ કોલેજના આસી. પ્રોફેસરને એમ. ફીલની પદવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો