તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરગાહ નજીક વૃદ્ધની લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી|માંગરોળ તાલુકાનાકોઠવા ગામે આવેલ દરગાહ નજીક એક પાનનો ગલ્લો આવેલ છે. જેની બહાર એક બાકડા પર 60 વર્ષના વૃદ્ધનું કુદરતી રીતે મોત થયેલી હાલતમાં મળી આવ્યો હતો. માંગરોળના કોઠવા ગામે દરગાહ આવેલી છે. ગુરુવારના રોજ સાંજના સમયે રમઝાન (60) નામનો વૃદ્ધ ગલ્લાની બહાર બાકડા પર કુદરતી મોત નીપજ્યું હતું. મરણજનાર વૃદ્ધ રમજાન નર્મદા જિલ્લાના રાજપારડીના રતનપુર ગામનો હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો