તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પલસાણા કોંગ્રેસે ઉનાની ઘટનાને વખોડી આવેદનપત્ર આપ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પલસાણા કોંગ્રેસે ઉનાની ઘટનાને વખોડી આવેદનપત્ર આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણાતાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા માજી કેન્દ્રીયમંત્રી ડો. તુષાર ચૌધરીની આગેવાની હેઠળ ઉનામાં દલિતો પર ગુજારેલા અત્યાચાર વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પલસાણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ગુરુવારના રોજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો પલસાણા મામલતદાર કચેરી નજીક એકત્રિત થયા હતાં. અને માજી કેન્દ્રીયમંત્રી ડો. તુષાર ચૌધરીની આગેવાની હેઠળ પલસાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરત નાયક સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અજયસિંહ દેવધરા તેમજ સુરત જિલ્લા કોંગ્રેસના વેપારી એસોના પ્રમુખ જીગર મોદી સહિતના આગેવાનો આજરોજ રેલીનું આયોજન કરી ઉના ખાતે દલિતો પર થયેલા અત્યાચાર વિરોધમાં ઘટનાને વખોડીને પલસાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો