• Gujarati News
  • National
  • બારડોલી | માર્ચ2017માં તથા તે પહેલા ધોરણ 12ની પરીક્ષામાં જેઓ

બારડોલી | માર્ચ2017માં તથા તે પહેલા ધોરણ 12ની પરીક્ષામાં જેઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | માર્ચ2017માં તથા તે પહેલા ધોરણ 12ની પરીક્ષામાં જેઓ નાપાસ થયા છે. તેઓ માટે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ખાસ પરીક્ષા જૂના અભ્યાસક્રમ મુજબ લેવાની હોય, આવા જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તાત્કાલિક એમ. બી. એમ કોન્વેન્ટ હાઈસ્કૂલમાં કાર્યાલયમાં આપી જવા.

બારડોલીના ધોરણ 12 નાપાસ વિદ્યાર્થીઓ જોગ

અન્ય સમાચારો પણ છે...