તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલીના બાબેન ગામે આવેલ તળાવની બાજુમાંથી પસાર નહેરના પાણીમાં મંગળવારના

બારડોલીના બાબેન ગામે આવેલ તળાવની બાજુમાંથી પસાર નહેરના પાણીમાં મંગળવારના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના બાબેન ગામે આવેલ તળાવની બાજુમાંથી પસાર નહેરના પાણીમાં મંગળવારના રોજ એક ગાય ઉતરી પડી હતી. નહેરની બને તરફ સિમેન્ટ કોંક્રિટ હોવાના કારણે અને પાણી વહેતું હોવાથી ગાયને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. જે અંગે ફ્રેન્ડસ ઓફ એનિમલના યુવાનો અને સ્થાનિક યુવાનો ભેગા મળી દોરડું બાંધી મહામહેનતે ગાયને સહી સલામત બહાર કાઢી હતી. તસવીર- રાજુ પટેલ

બાબેન નહેરમાં પડી ગયેલી ગાયને સલામત બહાર કઢાઇ

અન્ય સમાચારો પણ છે...