તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી | સંસ્કારએજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તપોવન વિદ્યાધામમાં જુદી જુદી સ્પર્ધાઓ

બારડોલી | સંસ્કારએજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તપોવન વિદ્યાધામમાં જુદી જુદી સ્પર્ધાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | સંસ્કારએજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તપોવન વિદ્યાધામમાં જુદી જુદી સ્પર્ધાઓ મહેંદી, કેશ ગુફન, મિસ ગોરમા, કેસરીયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. મહેંદી સ્પર્ધામાં પ્રથમ કુકડીયા બંસી, દ્વિતીય પટેલ અંજલી, તૃતીય ઠાકોર મૈત્રી મીસ ગોરમામાં ચૌહાણ આર્વી પ્રથમ, ચોપડા માહિ દ્વિતીય, સોલંકી આયુષ તૃતીય, કેસરિયા છોકરામાં પ્રજાપતિ સ્વયં પ્રથમ, ભૂરિયા હર્ષ દ્વિતીય તેમજ ઢોડિયા વંશ તૃતીય સ્થાને રહ્યાં હતાં.

મુળદ તપોવન વિદ્યાધામમાં અલૂણા નિમિત્તે સ્પર્ધા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...