તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી |કાશ્મીરના અનંતનાગ ખાતે ગુજરાતના અમરનાથ યાત્રીઓની બસમાં રાત્રે આંતકવાદીઓએ

બારડોલી |કાશ્મીરના અનંતનાગ ખાતે ગુજરાતના અમરનાથ યાત્રીઓની બસમાં રાત્રે આંતકવાદીઓએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |કાશ્મીરના અનંતનાગ ખાતે ગુજરાતના અમરનાથ યાત્રીઓની બસમાં રાત્રે આંતકવાદીઓએ કરેલા હુમલાનો ભોગ બનેલા શ્રદ્ધાંજલી આપવા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતીના પદાધિકારીઓ અને કાર્યકરો બારડોલી સુરતી જકાતના પાસે ભેગા થયા હતાં. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં મહામંત્રી સ્નેહલ શાહ, સઈદભાઈ પટેલ, તરૂણ વાઘેલા સહિત પદાધિકારીઓ સાંજના સમયે કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલી આપી હતી. બે મિનીટ મૌન પાળી છૂટા પડ્યા હતાં.

અમરનાથના મૃતક યાત્રીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

અન્ય સમાચારો પણ છે...