તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કડોદ | બારડોલીતાલુકાના અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ગ્રામકલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદ | બારડોલીતાલુકાના અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ગ્રામકલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | બારડોલીતાલુકાના અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ગ્રામકલા મહોત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.તે પૂર્વે મઢી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ગ્રામકલા મહોત્સવમાં પ્રથમ આવેલી વિવિધ કૃતીઓ પૈકી રજવાડ શાળા લોકનૃત્ય, બાળવાર્તા સ્પર્ધામાં પ્રથમ તથા રંગોળી સ્પર્ધામાં દ્વિતીય આવી હતી. અસ્તાન કન્યા વિદ્યાલયમાં યોજાયેલી જિલ્લાની લોકનૃત્ય સ્પર્ધામાં રજવાડ પ્રાથમિક શાળા દ્વિતીય આવતાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આદિવાસી બાળકો આદિવાસી સંસ્કૃતિ પહેરવેશ તેમની બોલી, તમના ગીતો પ્રત્યે અભિરૂચિ કેળવવામાં શાળા મહત્વનું યોગદાન આપી રહી છે. તે બદલ શાળા વ્યવસ્થાપન સમિતી રજવાડ, રજવાડના સરપંચ, રજવાડ તાલુકા ઘટક સંઘ, ટીચર્સ સોસાયટી બારડોલી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અણમૌલા, બીટ નિરીક્ષક કલ્યાણબહેન, જિલ્લાસંઘ મહામંત્રી સી. આર. સી. બાલદા, બારડોલી તાલુકાના શિક્ષકોએ શાળાના આચાર્ય ગિરિશભાઈ ચૌધરી, સ્ટાફગણ બાળકીને અભિનંદન પાઠવ્યા હતાં.

રજવાડ પ્રાથમિક શાળાની વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો