તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી | બારડોલીનગરના કાન ફળીયા ખાતે હળપતિવાસમાં રહેતી સેજલ મિતેશભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી | બારડોલીનગરના કાન ફળીયા ખાતે હળપતિવાસમાં રહેતી સેજલ મિતેશભાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | બારડોલીનગરના કાન ફળીયા ખાતે હળપતિવાસમાં રહેતી સેજલ મિતેશભાઇ રાઠોડ(22) શુક્રવારના રોજ બપોરના 1:00 વાગ્યે ઘરેથી નીખલી હતી. ત્યારબાદ મોડી સાંજ સુધી પરત ફરતા શોધખોળ હાથ ધરી હતી. સગાસબંધીને ત્યાં પણ હોય જેથી બારડોલી પોલીસમાં જાણ કરી હતી. ગુમ થનાર યુવતી ગુજરાતી અને હીન્દી ભાષા જાણે છે. શરીરે મધ્યમ બાંધો અને રંગે ગૌવર્ણ છે. ઉક્ત વર્ણન ધરાવતી યુવતીની ભાળ મળે પોલીસને જાણ કરવા જણાવેલ છે.

બારડોલીનાં કાનફળિયાની યુવતી ગુમ થઈ જતાં ચકચાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો