તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલીના 2 યુવકો આજે દેશના રાજયોના પ્રવાસે જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીના 2 યુવકો આજે દેશના રાજયોના પ્રવાસે જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના 2 યુવકો આજે દેશના રાજયોના પ્રવાસે જશે

બારડોલી | ગુજરાતમાંથીસૌ પ્રથમ વખત બારડોલીના બે યુવાનો સરદાર સેના શહિદ ટ્રસ્ટ બારડોલીના સહયોગથી સાગર ઠાકર અને કનકસિંહ બારસડીયા આજે કાર લઈને અનોખો સાહસ કરી રહ્યા છે. જેમાં તેઓ 40 દિવસમાં ભારતદેશના જુદા જુદા રાજ્યોમાં 40,000 કિલોમીટર અંતર કાપશે પ્રવાશનો મુખ્ય હેતુ દેશનાવીર શહીદ જવાનોના પરિવારોને મદદ કરવાના ઉમદા વિચારો સાથે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો