તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોળવા ગામેથી બાઇકની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણાતાલુકાના જોળવા ગામેથી મોટરસાયકલની ચોરી થઈ હતી. મળતી વિગતો અનુસાર પલસાણા તાલુકાના જોળવા જીઆઇડીસીમાં રહેતા દિપક મહેન્દ્રભાઇ વિંદ પોતાની હીરો હોન્ડા મોટરસાયકલ નંબર જીજે 19એસ 9295 ઘરના આંગણામાં પાર્ક કરી હતી. જે રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી ગયો હતો. જે અંગે કડોદરા પોલીસમાં ફરીયાદ આપતા 50 હજારની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો