તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિન્દુસ્તાની ગણેશ મંડળના યુવકો દ્વારા 79 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું

હિન્દુસ્તાની ગણેશ મંડળના યુવકો દ્વારા 79 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના તેન રોડ પર આવેલ હિન્દુસ્તાન ગણેશ મંડળ દ્વારા રવિવારના રોજ બ્લડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મંડળના યુવાનોએ 79 યુનિટ દાન કર્યુ હતું. બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર પણ હાજર રહ્યાં હતાં. સતત ત્રીજા વર્ષે રક્તાદન કર્યુ હતું

અન્ય સમાચારો પણ છે...