તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બલેશ્વર ગામે સુરતના યુવાને ઝેરી દવા પી જતા મોત

બલેશ્વર ગામે સુરતના યુવાને ઝેરી દવા પી જતા મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલેશ્વરગામે સુરતના યુવાને ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલ સુષ્ટિ કોજીકસન કન્ટ્રક્શન બાંધકામ પાસે 17મી ઓગસ્ટના રોજ સાંજના સમયે સુરતના સરથાણા ખાતે જકાતનાકા નજીક રહેતા કમલેશ બાબુભાઇ પેરણીયા(35) કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી ગયો હતો. તાત્કાલિક સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 3 સપ્ટેમ્બરે મોત થયુ હતુ. હકીકત અંગે પલસાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જોકે, યુવાનની આત્મહત્યા પાછળ અનેક અટકનો ઉઠી છે. પોલીસે બાબતે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...