• Gujarati News
  • National
  • બારડોલી |પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ સંસ્કાર વિદ્યા સંકુલમાં 28મી

બારડોલી |પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ સંસ્કાર વિદ્યા સંકુલમાં 28મી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ સંસ્કાર વિદ્યા સંકુલમાં 28મી જુલાઈના રોજ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 200 વિદ્યાર્થીઓએ 700 તથા 100 વિદ્યાર્થીઓએ 1000 જેટલા સૂર્યનમસ્કાર કર્યા હતા. જેનો મુખ્ય હેતુ આગામી આવનાર જન્માષ્ટમી ઉત્સવ ઉજવણી માટે દરેક ધોરણ દીઠ કાનુડો પસંદ કરવાનો હતો.

સંસ્કાર વિદ્યાસંકુલમાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...