• Gujarati News
  • National
  • બારડોલી | બારડોલી નગર ખાતે આવેલ શાકભાજી માર્કેટ આજરોજ શીતળા

બારડોલી | બારડોલી નગર ખાતે આવેલ શાકભાજી માર્કેટ આજરોજ શીતળા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી નગર ખાતે આવેલ શાકભાજી માર્કેટ આજરોજ શીતળા સાતમનો તહેવાર હોય જેથી મહત્તમ શાકભાજીની દુકાનો બંધ રહી હતી. માટે બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફાયર ટેન્ડર વડે માર્કેટમાં ખદબદતી ગંદકીને દૂર કરી સ્વચ્છ કરી હતી અને જંતુનાશક દવા નાંખી સુરક્ષિત બનાવી હતી. બારડોલી નગરના લીમડાચોક ખાતે આવેલ શાકભાજી માર્કેટ આજરોજ શીતળા સાતમના તહેવાર રોજ બંધ રહી હતી. જેના કારણે આજે સવારથી શાકભાજીની ખરીદી કરવા માટે એકલ ડોકલ આવ્યા હતાં.

બારડોલી શાકભાજી માર્કેટની સફાઈ કરાઈ

અન્ય સમાચારો પણ છે...