તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રાફિક જમાદારે વિખૂટી પડેલી બાળાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જમાદારે વિખૂટી પડેલી બાળાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીપોલીસ મથકના ટ્રાફિકના એએસઆ રાજનભાઈ પટેલ રવિવારની રાત્રે તલાવડી વિસ્તારમાંથી પસાર થતાં હતાં. સમયે એક પાંચ વર્ષની બાળકી જોવા મળી હતી. જે પરિવારથી વિખુટી પડી ગઈ હોવાનું માલૂમ થતાં પુછતાછ કરી હતી. જેમાં બાળકીએ પોતાની નામ રીહાના હોવાનું જણાવ્યું હતું. રહેઠાણ અંગે જણાવી શકી હતી. જેથી તાત્કાલિક એક રિક્ષા ચાલક મજૂર પોતાની મદદ લઈ બાળકીને પોલીસ મથકે લાવી બિસ્કીટ ખવડાવી હતી. અને બાદમાં બાળકીના પરિવારની શોધખોળ માટે રિક્ષા લઈ નીકળ્યા હતાં. જેમાં રાત્રે 11.00 વાગ્યે માલૂમ થયું હતું કે બારડોલી લિનિયર બસ સ્ટેન્ડની પાછળ એની માતા રહે છે. જેથી માતાની તપાસ કરતાં હિના સુભાષભાઈ પવાર મળી આવી હતી. જેણે રીહાના સવારે 9.00 વાગ્યેથ ક્યાંક ચાલી ગઈ હોવાનું જણાવ્યું હતું. માતાએ પોતાની બાળકી મળી જતા છાંતી સાથે ચાંપી વહાલ કર્યુ હુતં. જમાદારની પ્રસંશનીય કામગીરી બિરદાવી રહી.

રાત્રે શોધખોળ કરી બાળકીની માતાને શોધી કાઢી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો