તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલીમાં 50 લાકડના ચકલી ઘરનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં 50 લાકડના ચકલી ઘરનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેવર્લ્ડ ચકલી ડેના દિવસે બારડોલીની ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 50 લાકડના ચકલી ઘર બનાવ્યા હતાં. જે નગરમાં ચકલી પ્રેમીઓના ઘરે જઈ ચકલી ઘર આપી ઉજવણી કરી હતી. ઉજવણી કરવા પાછળ ચકલીની જાતી લુપ્ત થઈ રહી છે. જેને બચાવવા અભિયાન કર્યુ હતું. અને સાથે દરેક ચકલી પ્રેમી પોતાના ઘરના આંગણે ચકલીનો માળો બાંધી અન્ય મિત્ર વર્તુળમાં પણ મેસેજ આપવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો