તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી |બારડોલી નગરના 29 ગાળા પાસે મહાકાળી માતાજીનું મંદિરેની કારતક

બારડોલી |બારડોલી નગરના 29 ગાળા પાસે મહાકાળી માતાજીનું મંદિરેની કારતક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |બારડોલી નગરના 29 ગાળા પાસે મહાકાળી માતાજીનું મંદિરેની કારતક વદ અમાસને મંગળવારે 29મી નવેમ્બરના રોજ આદ્ય શક્તિ માં કાળીકા માતાજીની શાલગીરી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મંદિરને શણગારી સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 6.00 કલાકે આરતી, 8.00 કલાકે હોમાત્મક યત્ર અને બપોરે 11.00 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લીધો હતો. અને રાત્રિના 9.00 કલાકે ભજનની રમઝટ જામી હતી. શાલગીરી મહોત્સવને સફળ બનાવવા માટે ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.

બારડોલીમાં મહાકાળી માતાના મંદિરની સાલગીરી ઉજવાઇ

અન્ય સમાચારો પણ છે...