તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • વાંકાનેર સ્વામીનારાયણ મંદિરે શ્રાવણ નિમિત્તે પરાયણ પૂજા

વાંકાનેર સ્વામીનારાયણ મંદિરે શ્રાવણ નિમિત્તે પરાયણ પૂજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી તાલુકાના વાંકાનેર ગામે શ્રાવણ માસ નિમિત્તે 23 અને 24 તારીખે રાત્રે 8થી 10 કલાકા પરાયણ રાખવામાં આવેલ છે. તથા 25મીના રોજ બપોરે 2.00 કલાકે મહાપૂજા રાખવામાં આવેલ છે. જે કઈપણ ભાવિક ભક્તો પૂજામાં લાભ લેવા માંગતા હોય તેમણે સંતોનો સંપર્ક કરવા.

અન્ય સમાચારો પણ છે...