તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાળું પરિક્ષામાં ઉમરાખ ફાર્મસી કોલેજની સિદ્ધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | નારણજીભાઈ લાલભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી ઉમરાખ બી ફાર્મમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કુમારી પટેલ શિવાની પંકજભાઈ ચોથા સેમેસ્ટરમાં ઉનાળુ પરીક્ષા 2018માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટી અમદાવાદ દ્વારા જાહેર થયેલ પરિણામમાં સમગ્ર ગુજરાતમાં પાંચમા ક્રમે અને સમગ્ર સુરત ઝોન (ઝોન-5)માંત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. તેમની સિદ્ધિ બદલ વિદ્યાભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલ, સેક્રેટરી કિરીટભાઈ પટેલ સહિતના પરિવારે શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...