• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Bardoli
  • Bardoli - સેંસેરિતેના વિદ્યાર્થીઓએ અનાજ એકત્ર કરીને જરૂરિયાતમંદોને વહેંચ્યું

સેંસેરિતેના વિદ્યાર્થીઓએ અનાજ એકત્ર કરીને જરૂરિયાતમંદોને વહેંચ્યું

બારડોલી | બારડોલી નગરમાં આવેલ સેંસેરિતે અંગ્રેજી માધ્યમ શાળાનાં બાળકોએ અભ્યાસ સાથે સમાજ સેવાના કાર્યનો પ્રારંભ...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:10 AM
Bardoli - સેંસેરિતેના વિદ્યાર્થીઓએ અનાજ એકત્ર કરીને જરૂરિયાતમંદોને વહેંચ્યું
બારડોલી | બારડોલી નગરમાં આવેલ સેંસેરિતે અંગ્રેજી માધ્યમ શાળાનાં બાળકોએ અભ્યાસ સાથે સમાજ સેવાના કાર્યનો પ્રારંભ કર્યો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દાનનું મહત્ત્વ સમજાવવાના હેતુ સાથે દરેક વિદ્યાર્થીઓના ઘરેથી માર્યાદિત અનાજ મંગાવવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓએ એ મુજબ અનાજ એકઠું કરી શાળા દ્વારા બારડોલી પંથકની આશ્રમ શાળાઓ જેમાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે તેવી આશ્રમશાળાને વિતરણ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં ૬૫૦ કિલો ઘઉં, ૬૬૫ કિલો ચોખા, તુવેર દાળ, તેલ, જુવાર, મગ, ચણા સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X
Bardoli - સેંસેરિતેના વિદ્યાર્થીઓએ અનાજ એકત્ર કરીને જરૂરિયાતમંદોને વહેંચ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App