નિયોલમાં ટેમ્પાની અડફેટે બાઇક ચાલકનું મોત

બારડોલી | પલસાણા તાલુકાના જોળવા ગામે આરાધના લેક ટાઉનમાં રહેતા પરેશભાઈ રામદેવ રાણા (42) હીરોહોન્ડા સસ્પેન્ડ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
નિયોલમાં ટેમ્પાની અડફેટે બાઇક ચાલકનું મોત
બારડોલી | પલસાણા તાલુકાના જોળવા ગામે આરાધના લેક ટાઉનમાં રહેતા પરેશભાઈ રામદેવ રાણા (42) હીરોહોન્ડા સસ્પેન્ડ મોટરસાઈકલ નં (GJ-05KN-8174) લઈ બુધવારે નિયોલ ગામની સીમમાં સાબરગામ જતાં રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે એક અજાણ્યો ટેમ્પાનો ચાલક પુરપાટે અને ગફલત રીતે હંકારી આવી મોટરસાઈકલને અડફટેમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં પરેશભાઈ રાણાને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર જો મોત નીપજ્યું હતું. હકીકત અંગે કડોદરા પોલીસ ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતાં ગુનો નોંધ્યો છે.

X
નિયોલમાં ટેમ્પાની અડફેટે બાઇક ચાલકનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App