• Gujarati News
  • National
  • માતાના મોતનો આઘાત સહન થતાં યુવતીએ આપઘાત કર્યો

માતાના મોતનો આઘાત સહન થતાં યુવતીએ આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરના માતા ફળિયામાં રહેતી 25 વર્ષીય યુવતીની મહિના પહેલ માતાનું મોત થયું હતું. જે આઘાત સહન થતાં પોતાના ઘરમાં સવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આપઘાતની ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ બારડોલીના માતા ફળિયામાં રહેતા ધનસુખભાઈ ઠાકોરભાઈ રાઠોડની દીકરી મીનાબહેન રાઠોડ (25) સમવારે વહેલી સવારે ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જે અંગે બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવતીએ આત્મહત્યા કરવા પાછળનું કારમ માસ પહેલા તેમની માતાનું મૃત્યુ થયું હતું. આઘાત દીકરીને સહન થતાં હોવાથી જેના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. અને અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલીના માતાફળિયાની ઘટના

અન્ય સમાચારો પણ છે...