5 ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું

બારડોલી | મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના અલગ અલગ વાહકજન્ય રોગવાળા સંવેદનશીલ 35 જેટલાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:06 AM
5 ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું
બારડોલી | મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના અલગ અલગ વાહકજન્ય રોગવાળા સંવેદનશીલ 35 જેટલાં ગામોમાં અસરકારક અટકાયતી પગલાના ભાગરૂપે સરકાર તરફથી ફાળવવામાં આવેલી દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારના 5 જેટલા ગામોમાં વાહન જન્યરોગ સામે લોક જાગૃતિ લોકડાયરા કરી લોક જાગૃતિના આશયથી કરવામાં આવ્યા હતા.

X
5 ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App