તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેંસેરીતે સ્કૂલમાં અવેરનેસ સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | સેંસેરીતે શાળામાં આરોગ્ય,માર્ગ સુરક્ષા,કાનુની જેવા વિવિધ ક્ષેત્રના જાગૃતતા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા. જેમાં બારડોલી તાલુકાનાં આરોગ્ય અધિકારી ડો.હેતલ ચોધરીએ એઇડ્સ અંગે વિવિધ ગેરસમજની સ્પષ્ટતા કરી ત્યારબાદ બારડોલી પોલેસ-સ્ટેસનના ટ્રાફિક અધિકારી રમનભાઇએ બાળકોને માર્ગસુરક્ષા અંગેની અગત્યની સમજ આપી હતી. તેમજ વકીલ એન.આર.પાટિલે ટ્રાફિકના નિયમોના ભંગ કરનારને થતી સજા અંગેની બાળકોને સમજૂતી આપી હતી. પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ તેમજ એ.ડી ચીફ જ્યુડિસ્યર્સ મેજીસ્ટ્રેટ ડી.સી.જાની ઉપસ્થિત રહી બાળકોને કોર્ટની કામગીરી અને કાડા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...