• Gujarati News
  • National
  • એના હાઈસ્કૂલમાં ટહુકો 2018 વાર્ષિકોત્સવ ઉજવાયો

એના હાઈસ્કૂલમાં ટહુકો 2018 વાર્ષિકોત્સવ ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | એના કેળવણી સમિતી સંચાલિત સરદાર પટેલ વિદ્યાલય એનામાં ટહુકો 2018 શીર્ષક હેઠળ શાળાના વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઈનામ વિતરણ આદર્શ વિદ્યાર્થી એવોર્ડ તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ યોજાઇ હતી. અને ઈનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10-12 સામન્ય પ્રવાહ, 12 વિજ્ઞાન પ્રવાહના 1થી 3 ક્રમાંકિત વિદ્યાર્થીઓને ઈનામ અર્પણ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...