• Gujarati News
  • National
  • બારડોલી સ્ટેશને હેરિટેજ એન્જિન બનશે આકર્ષણનું કેન્દ્ર

બારડોલી સ્ટેશને હેરિટેજ એન્જિન બનશે આકર્ષણનું કેન્દ્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ વેસ્ટન રેલવે વિભાગ દ્વારા મંગળવારે બારડોલી નગરના રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું WDS 4D એન્જિન લાવવામાં આવ્યું છે. બારડોલી નગર હેરીટેજ સીટી તરફ આગળ વધી રહ્યું હોવાથી રેલવે સ્ટેશન પર આ ટ્રેનના એન્જિનને મુકવામાં આવશે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. બારડોલી રેલવે સ્ટેશન લોકો જોવા લાયક સ્થળ બનશે. તસવીર-રાજુ પટેલ

અન્ય સમાચારો પણ છે...