ત્રણ દિવસની મેઘ મહેરના પ્રતાપે પાણી મઢીના પુલ પર વહ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. જેના કારણે નદીઓમાં જળસ્તર ‌વધ્યું છે. તાલુકાની તમામ નદીઓ છલકાઈ છે. ત્યારે મઢીની ગુણવંતી નદી પણ બંને કાંઠે વહ્યા બાદ જળસ્તર ઉપર આવ્યું છે જેથી મઢી બેડી ફળિયાનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી અવર જવર બંધ થતાં લોકોએ ચકરાવો કરવો પડી રહ્યો છે. તસવીર-ભાવિક પંચાલ

અન્ય સમાચારો પણ છે...