તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે બારડોલીમાં શહીદોની સદ્દગતિ માટે તર્પણનો કાર્યક્રમ

આજે બારડોલીમાં શહીદોની સદ્દગતિ માટે તર્પણનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેબારડોલીમાં શહીદોની સદ્દગતિ માટે તર્પણ વિધીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. બારડોલી જલારામ મંદિરના હોલમાં કાર્યક્રમ યોજાશે.

અંગે મળતી વિગતો અનુસાર બારડોલી નગરના જલારામ મંદિરના સાંસ્કૃતિ હોલમાં ગુરુવારે સવારે 11.00 વાગ્યે ઉરીના શહીદોની સદ્દગતિ માટે સમસ્ત બ્રહ્મસિંધુ સંગઠન દ્વારા તર્પણ અને શ્રદ્ધા સુમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ કર્મકાંડ કરતાં બ્રાહ્મણો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બારડોલીની દેશ ભક્ત જનતાને ઉપસ્થિત રહેવા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...