તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી |સુરત જિલ્લાના પ્રભારી અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક

બારડોલી |સુરત જિલ્લાના પ્રભારી અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |સુરત જિલ્લાના પ્રભારી અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના મંત્રી જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લા કક્ષાના સહિયારી કુચ અંતર્ગત બાળ મજુરી પ્રથા નાબુદીનો સેમિનાર આગામી તા.૨૮/૯/૨૦૧૬ના રોજ સાંજે ૫.૩૦ વાગે સમૃધ્ધિ, ધી સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ, મકાઈપુલ ખાતે રાખવામાં આવ્યો છે.

૨૮મીએ સુરતમાં બાળ મજુરી પ્રથા નાબૂદી સેમિનાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...