તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

બારડોલી જનતા નગરમાં કાવ્ય ગોષ્ઠી યોજાઈ

બારડોલી | બારડોલીનાજનતા નગરમાં યોજાયેલી કાવ્યગોષ્ઠીએ સાહિત્ય ગ્રુપને ભાવ વિભોર કરી ઉંડાણભર્યા સહકાર સાંપડ્યોહતો. સારી ઉત્તેજના સંગાથે ભારે રમઝટ જમાવી હતી. જેમાં વિરલ વ્યાસ, સપન પાઠક જોડે ભારતભાઈ, મંજરીબહેન નાયક નવા આવેલાઓમાં અનિલભાઈ મકવાણા તેમ આશાબહેનનની ફાળવણી થઈ હતી. વધુ સહકારમાં હિતેશ પટેલ, નિમેષ હાંસોટી તેમજ તન્સુખભાઈ શાહ, ભૂમીનો સામાવેશ થાય છે. પદમાકાંતભાઈએ પણ ઉત્તમ ભાગ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...